Satya Tv News

YouTube player

પટેલ હોસ્પિટલ સોનોગ્રાફીની સુવિધા ઉપલબ્ધ
ઇન્ટ્રા વેસ્ક્યુલર અલ્ટ્રા સોનોગ્રાફીની સુવિધા ઉપલબ્ધ
હૃદયરોગથી પીડાતા દર્દીઓ માટે કરાઈ સારવાર
ડો, એ પત્રકારોને વિગતવાર આપી માહિતી
હોસ્પિટલનો સ્ટાફ,પત્રકારો રહ્યા ઉપસ્થિત 

અંકલેશ્વરમાં આવેલ સરદાર પટેલ હોસ્પિટલ એન્ડ હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ અત્યાધુનિક ઇન્ટ્રા વેસ્ક્યુલર અલ્ટ્રા સોનોગ્રાફીની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી હતી.

સરદાર પટેલ હોસ્પિટલ એન્ડ હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ ખાતે હૃદયરોગ પીડાતા દર્દીઓની સારવાર કરવામાં આવે છે.આ હોસ્પિટલ ખાતે હૃદયની અંદર બ્લોક શાના કારણે થયો છે. જેની સચોટ માહિતી મળી અને તે મુજબ દર્દીની સારવાર કરવા માટે અત્યાધુનિક ઇન્ટ્રા વેસ્ક્યુલર અલ્ટ્રા સોનોગ્રાફી મશીનની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી હતી. આ અંગે માહિતી આપવા આજરોજ પત્રકાર પરિષદ યોજાઇ હતી. જેમાં ડોકટર જયવિરસિંહ અટોદરિયા પત્રકારોને વિગતવાર માહિતી આપી હતી. આ પત્રકાર પરિષદમાં હોસ્પિટલનો સ્ટાફ અને પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા.

વિડીયો જર્નાલિસ્ટ આકાશ પાટીલ સાથે સત્યા ટીવી અંકલેશ્વર

error: