Satya Tv News

GIDCમાં નવા ગ્રાઉન્ડનું ટૂંક સમયમાં લોકાર્પણ
કલ્ચરલ એંડ સ્પોર્ટ્સ સેન્ટર ખાતે નવું મેદાન તૈયાર
આવનાર મેદાનનું ટૂંક સમયમાં ઉદ્દઘાટન કરાશે

અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ ડી.એ.આનંદપુરા કલ્ચરલ એંડ સ્પોર્ટ્સ સેન્ટર ખાતે તૈયાર કરવામાં આવેલ નવા ગ્રાઉન્ડનું ટૂંક સમયમાં લોકાર્પણ કરાશે.

અંકલેશ્વર જી.આઈ.ડી.સીના રહેણાંક વિસ્તારમાં રહેતા રમત પ્રેમીઓ વિવિધ રમતો રમી શકે તે માટે અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ ડેવલોપમેન્ટ સોસાયટી દ્વારા અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ ડી.એ.આનંદપુરા કલ્ચરલ એંડ સ્પોર્ટ્સ સેન્ટર ખાતે નવું મેદાન તૈયાર કરવામાં આવ્યું છે.જે મેદાનનું આવનાર થોડા દિવસોમાં ઉદ્દઘાટન કરવામાં આવશે. જેથી રમતપ્રેમીઓએ આ ગ્રાઉન્ડનો ઉપયોગ આમંત્રણ પાઠવવામા આવ્યું છે.

વિડીયો જર્નાલિસ્ટ આકાશ પાટીલ સાથે ધર્મેન્દ્ર પ્રસાદ સત્યા ટીવી અંકલેશ્વર

error: