Satya Tv News

MPના ડેપ્યુટી CM ઇન્ડસ્ટ્રીયલની મુલાકાતે
ડેપ્યુટી CMની ઉદ્યોગ સંવાદ કાર્યક્રમ યોજાયો
ઉદ્યોગપતિઓ ઉપસ્થિત રહ્યા

પાનોલી ઇન્ડસ્ટ્રીયલ એસોસીએસન ઓફિસ ખાતે મધ્યપ્રદેશના નાયબ મુખ્યમંત્રી રાજેન્દ્ર શુક્લાની ઉપસ્થિતિમાં ઉદ્યોગ સંવાદ કાર્યક્રમ યોજાયો હતો

મધ્યપ્રદેશના નાયબ મુખ્યમંત્રી રાજેન્દ્ર શુક્લા ભરુચ જિલ્લાની મુલાકાતે આવી પહોંચતા છે.ત્યારે તેઓની વિશેષ ઉપસ્થિતિમાં પાનોલી ઇન્ડસ્ટ્રીયલ એસોસીએસન ઓફિસ ખાતે પાનોલી ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન,અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન અને લઘુ ઉદ્યોગ ભારતી ભરૂચ જિલ્લાના સંયુક્ત ઉપક્રમે ઉદ્યોગ સંવાદ કાર્યક્રમ યોજાયો જેમાં નાયબ મુખ્ય મંત્રીએ વિવિધ સરકારી યોજના સહિત અન્ય મુદ્દે ઉદ્યોગકારો સાથે ચર્ચા વિચારણા કરી હતી.આ સંવાદમાં પી.આઈ.એના પ્રમુખ બી.એસ.પટેલ, તેમજ લઘુ ઉદ્યોગ ભારતી બળદેવ પ્રજાપતિ તેમજ ઉદ્યોગપતિઓ ઉપસ્થિત રહ્યા હતા.

બાઈટ – રાજેન્દ્ર શુક્લા -નાયબ મુખ્યમંત્રી – મધ્યપ્રદેશ

વિડીયો જર્નાલિસ્ટ ધર્મેન્દ્ર પ્રસાદ સત્યા ટીવી અંકલેશ્વર

error: