Skip to main content

Satya Tv News

સન સિટીમાં નશાનું વેચાણ
નશા યુક્ત તાડીનું થઈ છે વેચાણ
એક ઈસમને ઝડપી પાડ્યો

અંકલેશ્વર તાલુકા પોલીસે કાપોદ્રા ગામની સન સિટી સોસાયટી સામેથી ખુલ્લામાં નશા યુક્ત તાડીનું વેચાણ કરતાં એક ઈસમને ઝડપી પાડ્યો હતો

અંકલેશ્વર તાલુકાનાં કાપોદ્રા ગામની સન સિટી સોસાયટી સામે ખુલ્લામાં એક ઈસમ નશા યુક્ત પ્રદાર્થ તાડીનું વેચાણ કરે છે.જેવી બાતમીના આધારે તાલુકા પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી 12 લિટર નશા યુક્ત તાડીનો જથ્થો કબ્જે કર્યો હતો અને મૂળ તેલંગાણા અને હાલ કાપોદ્રા ગામની નવી નગરી ખાતે રહેતો મુથ્થઈયા શ્રીરામુલુ કાડીગુને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.

error: