Satya Tv News

ઝઘડિયા તાલુકાના હરીપુરા પાસે માર્ગ અકસ્માત થતા એકનું મોત અન્ય એક વ્યક્તિ ને ઇજા પહોંચી

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના હરીપુરા પાસે માર્ગ અકસ્માત મા એક વવ્યક્તી નું સ્થળ ઉપર મોત નીપજ્યું હતું બનાવ ની મળતી માહિતી અનુસાર રાજપારડી તરફ થી આવતી એક ફોર વ્હીલ અને મોપેટ ચાલક વચ્ચે આજ રોજ 10 વાગ્યાની આસપાસ અકસ્માત સર્જાયો હતો આ અકસ્માત મા એક વ્યક્તિનું ઘટના સ્થળ ઉપર મોત નીપજ્યું હતું તો અન્ય એક વ્યક્તિ ને ઇજા થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો ઉમલ્લા પોલીસ ઘટના સ્થળે પહોંચી લાસ નો કબજો મેળવી PM અર્થે ઉમલ્લા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવી હતી પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

error: