Satya Tv News

શુક્રવારે વાડી વિસ્તારમાં કામ કરતા શ્રમિકની બાળકી રમતા રમતા બોરવેલમાં પડી ગઈ હતી, જેને બોરવેલમાંથી બહાર કાઢવા માટે બચાવ કામગીરી હાથ ધરવામાં આવી, પરંતુ આખરે આ બાળકી જીવન સાથેની લડાઈ હારી ગઈ. NDRF, અમરેલી ફાયર વિભાગ દ્વારા આરોહીના મૃતદેહને બોરમાંથી બહાર કાઢવામાં આવ્યો છે.17 કલાક સુધી ઓપરેશન ચાલ્યું, પણ જયારે આરોહીને બહાર કાઢવામાં આવી ત્યારે હેલ્થ વિભાગના અધિકારીઓએ તપાસ બાદ બાળકીને મૃત જાહેર કરી દીધી.

error: