Skip to main content

Satya Tv News

દશામાની શોભા યાત્રા પોલીસે અટકાવી
ડીજે સિસ્ટમનો સામાન ડીટેઇન કરાયા
ડીજે સિસ્ટમ ડીટેઇન કરવાથી હોબાળો મચ્યો
પરંતુ વાટાઘાટો બાદ ડીજે પરત અપાયું

https://www.instagram.com/reel/C-PXEWegtCm/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==

અંકલેશ્વરમાં દશામાની શોભા યાત્રા પોલીસે બંધ કરાવી ડીજે સિસ્ટમનો સામાન ડીટેઇન કરતાં હોબાળો થયો હતો

ગતરોજ ભક્તોના દુખડા હરનારી માં દશામાંની મૂર્તિઓનું વાજતે ગાજતે શ્રધ્ધાભેર પધરામણી ભક્તો દ્વારા કરવામાં આવી હતી ત્યારે અંકલેશ્વર ખાતે પણ માઈ ભક્તોએ દશામાની શોભા યાત્રા કાઢી હતી તે દરમિયાન ત્રણ રસ્તા સર્કલ પાસે ડીજે સાથે નીકળેલ શોભા યાત્રા પોલીસે બંધ કરાવી હતી અને ડીજે સિસ્ટમનો સામાન ડીટેઇન કરતાં હોબાળો મચી જવા પામ્યો હતો.ભક્તોએ માતાજીની મુર્તિ સાથે દશામાની મૂર્તિ સાથે ભક્તો પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા આ અંગેની જાણ હિન્દુ સંગઠનનોના આગેવાનોને થતાં તેઓ પણ પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા હતા અને પોલીસે સાથે વાટાઘાટ થયા બાદ ડીજેની સિસ્ટમ પરત આપી હતી અને માતાજીની શોભાયાત્રાની પરમિશન આપ્યા બાદ મામલો થાળે પડ્યો હતો.

error: