
બનાસકાંઠામાં ભૂકંપના આવ્યો છે. પાલનપુરથી 34 કિ.મી. દૂર દાંતીવાડાનાં ડેરી ગામ નજીક ભૂકંપનું કેન્દ્રબિંદુ નોંધાયું છે. બનાસકાંઠા સહિત રાજસ્થાનમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ગત સાંજે 5:28 કલાકે ભૂકંપનો આંચકો અનુભવાતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા.ભૂકંપનાં આંચકાને લઈને લોકોમાં ભયનો માહોલ છવાયો હતો. ધરતીકંપના સીસીટીવી વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં ધરાધ્રૂજ્યોનું સ્પષ્ટ પણ જોવા મળે છે. લોકો ધરતીકંપના પગલે ઘરની બહાર દોડી આવ્યા હતા