Satya Tv News

અંકલેશ્વર જી.આઈ.ડી.સી.ના સરદાર પાર્કથી ગુરુકુળ સ્કૂલ સુધીના મુખ્ય માર્ગ પર લાયન્સ કલબ ઓગ અંકલેશ્વર કવીન્સ દ્વારા રોડ શો રંગોળી સ્પર્ધા યોજાઇ હતી જેમાં સ્થાનિકોએ ભાગ લઈ સ્વચ્છ ભારત મિશન સહિતની વિવિધ રંગોળી તૈયાર કરી હતી આ સ્પર્ધામાં વિજેતાઓને પ્રોત્સાહિત ઇનામો એનાયત કરવામાં આવ્યા હતા આ સ્પર્ધામાં નોટિફાઇડ ભાજપના આગેવાન જશુ ચૌધરી,કલબના પ્રમુખ ચારમી પટેલ,પિયુષ પટેલ,સેક્રેટરી સયુક્તા કામલે અને કિરણ નકીલ,મનીષા અરોરા સહિત સ્પર્ધકો ઉપસ્થિત રહ્યા હતા

error: