Satya Tv News

ગુજરાત માં પ્રથમવાર સ્ટેડિયમ રન નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આખા રાજ્યમાંથી લગભગ 50 જેટલા દોડવીરો એ ભાગ લીધો હતો. મુળ ગામ હાંસોટ તાલુકાના વઘવાણ ગામના રહીશ પણ ભરૂચ ખાતે વસવાટ કરતા કેતન વિનોદભાઈ દેસાઈ એ આ સ્ટેડિયમ રન માં ભાગ લીધો હતો જેમાં તેઓએ 6 કલાક માં જ 37 કિ. મી. જેટલું અંતર કાપી ભરૂચ નું નામ રોશન કર્યું છે. તેઓએ સૌ જીલ્લા વાસીઓને રોજ 30 મીનીટ કસરત કરવી જોઈએ તેવી સલાહ આપી હતી.

error: