Satya Tv News

સુરતના સચિન વિસ્તારમાં રહેતા યુવાન ના મકાન માં અઠવાડિયા અગાઉ જ યુવાન રહેવા આવ્યો હતો અને લેવા આવેલા યુવાનને ઘરના કામકાજમાં મદદ કરવાનું કહેતા ઉશ્કેરાયેલા આ મિત્ર એ કુકર અને તવો મારી મિત્રની હત્યા કરી નાખી હતી. જો કે ઘટનાની જાણ થતાની સાથે જ પોલીસે ઘટના સ્થળે પહોંચી હત્યા કરનાર યુવકની ધરપકડ કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સુરતમાં છેલ્લા એક અઠવાડિયામાં જો કરતાં વધુ અગત્યની ઘટનાઓ સામે આવી છે ત્યારે સુરતના સચિન જીઆઇડીસી વિસ્તારમાં સામાન્ય ઘરકામ બાબતે થયેલા ઝઘડામાં મિત્રને મિત્રની હત્યા કરી નાખવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે.

સુરતના સચિન જીઆઇડીસી વિસ્તારમાં આવેલા શ્રીનગર નજીકની સાઈ નગર સોસાયટીમાં ભાડાના મકાનમાં રહેતોકલ્લુ બડકુ નિશાદ (ઉ.વ. 46 મૂળ રહે. ફતેપુર, યુ.પી) સાથે અઠવાડિયા અગાઉ તેનો હમવતની પવન પતરાખન નિશાદ લેવા આવ્યો હતો.જો કે રહેવા આવતાની સાથે જ બે દિવસમાં ઘર કામને લઈને માથાકૂટ કરતો હતો.

જેને લઇને નિશાંતે પવનને ઘરમાં રહેવું હોય તો તમામ કામમાં મદદ કરવી પડશે અનાજ કરિયાણું આવવામાં પૈસા આપવા પડશે ઘરની સાફ સફાઈ કરવી પડશે અને પાણી ભરવાનું કીધુ હતું જેને લઇને અને પાકિસ્તાન વચ્ચે ઝઘડો થયો હતો અને જોતજોતામાં ઝગડો ઉગ્ર સ્વરૂપ લઇ લીધું હતું આવેલા પૌવા ને ઘરમાં રહેલું કુકર અને તેવો નિશાના માથામાં મારી દેતા કમિશનનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત થયું હતું. ઘટના અંગે સચિન જીઆઇડીસી પોલીસે હત્યાનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.ઉલ્લેખનીય છે કે કલ્લુ જીઆઇડીસીની મીલમાં છુટક કામ કરતો હતો જયારે પવન સંચા ખાતામાં નોકરી કરે છે.

વિડીયો જર્નાલિસ્ટ :અક્ષય વાઢેર, સત્યા ટી.વી, સુરત

error: