ભરૂચ બાજખેડાવાળ હિતવધૅક સમિતિ દ્વારા બાજખેડાવાળની વાડી ખાતે સાધારણસભા બાજખેડાવાળની વાડીમા મળેલી જેમા વષૅ ૨૦૨૦-૨૧ ના ઓડીટેડ હિસાબો મંજુર કરવામા આવ્યા .આગામી બે વષૅ માટે હોદ્દેદારોની સવૉનુમતે નિમણુક કરવામા આવી.જેમાં પ્રમુખ તરીકે સેજલ દેસાઈ, ઉપપ્રમુખ પરેશ ભટ્ટ,માનદૃમંત્રી રાકેશ દણાંક, સહમંત્રી હરેશભાઈ સેલત તરીકે સર્વાનુમતે નિમણૂક કરવામાં આવી હતી