Satya Tv News

સુરતના ઉધના વિસ્તારમાં આવેલી ચીખલી કરવાની ભાવસિંગ દ્વારા રાહુલ એપાર્ટમેન્ટ બેંકમાં ફરતા એક યુવકને અપહરણ કરી લાકડીના ફટકા વડે માર મારી તેની હત્યા કરી તેની લાશ ઝાડીમાં ફેંકી દીધેલી હાલતમાં ગતરોજ પોલીસને મળી આવી હતી જોકે પોલીસે આ મામલે તપાસ શરૂ કરતા ભૂતકાળમાં થયેલી હત્યા ને લઈને બદલો લેવા માટે આ યુવકની હત્યા કરી હોવાનું સામે આવતા પોલીસે બે લોકોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

સુરતમાં ગુનાખોરીનો ગ્રાફ દિવસેને દિવસે વધી ગયો છે સુરતમાં સતત હત્યાની ઘટના સામે આવી રહી છે અસામાજિક તત્વો પોતાનું વર્ચસ્વ સ્થાપવા માટે સતત સુરતમાં કરતા હોય છે ત્યારે વધુ એક હત્યા કરાયેલી લાશ ગતરોજ પાંડેસરા વિસ્તારના પ્રેમનગર ખાડીમાંથી મળી આવતા પોલીસ દોડતી થઇ હતી જો કે મરનાર યુવક સુરતના ઉધના વિસ્તારમાં રહેતો સચિન ગોપાલ પાટીલ હોવાનું સામે આવ્યું હતું મરનાર સચિન પાટીલ છેલ્લા કેટલાક સમયથી ઉધના વિસ્તારમાં રહેતો અને સૂર્ય મરાઠી ની હત્યા કેસમાં સંડોવાયેલા રાહુલ એપાર્ટમેન્ટ ગેગમાં સાથે ફરતો હતો રાહુલ એપાર્ટમેન્ટ બેંક દ્વારા થોડા સમય પહેલા જગ્યા વિસ્તારમાં રહેતા ચીકલીગર ની ભાવસિંગ ગેંગના એક સભ્ય ની રાહુલ એપારમેન્ટ દ્વારા હત્યા કરવામાં આવી હતી આથી આ ભાવસિંગ ગેંગ દ્વારા રાહુલ એપાર્ટમેન્ટ ગેંગ સાથે પપીયો ઉર્ફે સચિન પાટીલને ગતરોજ ગુજરાતી આરતી સાઈબાબા મંદિર પાસેથી તેનું રિક્ષામાં અપહરણ કરવામાં આવ્યું હતું અને તેને અજાણી જગ્યા પર લઈ જઈ પહેલા લાકડીના ફટકા વડે ઢોર માર મારી તેની હત્યા કરી તેની લાશને ઉધનાની પ્રેમનગર ખાડીમાં ફેંકી દીધી હોવાની વિગતો પોલીસ પાસે આવી હતી.જોકે આ વિગત અને ધ્યાનમાં રાખી પોલીસે તપાસ શરૂ કરી હતી જોકે મોડી રાત્રે ભાવસિંગ ગેગના બે મોહનસીંગ અને કાલુસીંગને પકડી પાડયા છે. પકડાયેલા આરોપીઓની પુછપરછ કરતા તેઓએ પોતાની બહેનના એક યુવકની હત્યાનો બદલો લેવા માટે હત્યા કરાઇ હોવાનું કબુલાત કરી હતી જેને લઇ પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે છેલ્લા લાંબા સમયથી સુરતના ઉધના વિસ્તારમાં રાહુલ એપારમેન્ટ ગેંગનો દિવસેને દિવસે આતંક વધી રહ્યો છે જ્યારે ઉધના વિસ્તારમાં લોકો પર ઘાતક હુમલા કરવા સાથે હત્યાની અને ઘટનાઓને અંજામ આપી ચૂકયા છે ત્યારે પોલીસ હવે રાહુલ એપાર્ટમેન્ટ જૈન વિરુદ્ધ કડક માં કડક કાર્યવાહી કરવી પડશે નહીં તો આ વિસ્તારમાં ફરી એકવાર ગેંગવોર ફાટી નિકળે તેવી દહેશતને લઇને લોકોમાં ગભરાટ ફેલાઈ જવા પામી છે

વિડીયો જર્નાસ્લીટ અક્ષય વાઢેર સત્યા ટીવી સુરત

error: