Satya Tv News

Tag: SURAT POLICE

માંડવી ક્વોરી ઉદ્યોગ ને લઈ ને ગ્રામજનોનો જીવવું મુશ્કેલ બની ગયું

ગ્રામજનોનો જીવવું મુશ્કેલ બનીપોલીસ અને ગ્રામજનો વચ્ચે થશે બેઠકધરતીકંપ ના આંચકા માનવ સર્જત માંડવી તાલુકા ના અરેઠ ગામે ચાલી રહેલ સ્ટોન ક્વોરી ના વિરોધ ની લડત ઉગ્ર. આજથી પાંચ દિવસ…

સુરત: એક પરિણીતાએ આત્મહત્યા કરતા પહેલા સોશિયલ મીડિયા પર મૂકી પોસ્ટ

સુરત ગ્રામ્ય પોલીસનું માનવતા ભર્યું અભિગમઆત્મહત્યા કરતા પહેલા સોશિયલ મીડિયામાં મૂકી પોસ્ટપરિણીતાને આત્મહત્યા કરતા પહેલા ઘરે પહોંચીપરિવારજનોએ ગ્રામ્ય પોલીસનો માન્યો આભાર સુરત જિલ્લા ના મહુવા તાલુકાના ઘડોઇ ગામની એક પરિણીતા…

બાંગ્લાદેશી છોકરીને પ્રેમજાળમાં ફસાવીને ગુજરાત લવાઈ હતી પછી ના કરવાનું કર્યું

કાપોદ્રા પોલીસે છોકરી સાથે સૌપ્રથમ દુષ્કર્મ કરનાર દલાલ અને તેને હોટલમાં રાખીને તેની સાથે દુષ્કર્મ કરનાર સ્પા સંચાલકની ધરપકડ કરી છે. આ સાથે દેહવેપાર કરાવનાર મહિલાની પણ ધરપકડ કરવામાં આવી…

સુરતમાં સચીન હોજીવાલા એસ્ટેટમાં યાર્ન કંપનીના બોઇલરમાં બ્લાસ્ટ, એકનું મોત

સુરત શહેરના છેવાડે આવેલા સચીનમાં હોજીવાલા એસ્ટેટમાં આજે સવારે યાર્નની કંપનીમાં અચાનક બ્લાસ્ટ થતાં આસપાસના વિસ્તારમાં નાસભાગ મચી જવા પામી હતી. જોરદાર ધડાકા સાથે વિસ્ફોટ થતાં કંપનીમાં કામ કરી રહેલા…

સુરતની લાજપોર જેલમાં દરોડાની કામગીરી અટકાવવા ઉશ્કેરાયેલા કેદીઓએ બેરેકમાં આગ લગાવી

ગૃહ વિભાગની સૂચનાથી લાજપોર જેલમાં પોલીસનું મેગા સર્ચ ઓપરેશન આખી રાત ચાલ્યું હતું. આ દરમિયાન લાજપોર જેલના કેદીઓએ ભારે ધમાલ મચાવી હતી. જેલની અંદર કેદીઓ દ્વારા બેરેકમાં આગ પણ લગાવવામાં…

સલમાન બાદ હવે સુરતના વેપારીને લોરેન્સ બિશ્નોઇના નામે ધમકી, 5 લાખની ખંડણી માંગતા વરાછામાં ચકચાર

વેપારીને ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના નામે ધમકીWHATSAPP પર ફોન કરીને સુખુ નામના આરોપીએ આપી ધમકીઆરોપીએ મોટા વરાછાના સાડીના વેપારી પાસેથી માંગી હતી 5 લાખની ખંડણીવેપારીએ લોરેન્સ બિશ્નોઈને ઓળખવાનો ઈન્કાર કરતા આપી…

સુરતમાં બાળકનું મોઢુ જુએ તે પહેલા જ યુવક નવમાં માળેથી પટકાતા કાળનો કોળિયો બની ગયો

મળતી માહિતી મુજબ મૂળ બિહારનો વતની અને રોજગારી અર્થે સુરત આવેલો ૩૦ વર્ષીય યુવક મુસફિક આલમ પાલ વિસ્તારના યુનિવર્સલ બિલ્ડીંગની બાજુમાં રહેતો હતો.અને તે યુનિવર્સલ બિલ્ડિંગમાં જ નવમા માળે કામકાજ…

સુરત : મુંબઈથી થેલામાં 79 લાખના ડ્રગ્સ સાથે પગપાળા નીકળેલો ધરાવી ઝૂપડપટ્ટીનો યુવાન ઝડપાયો

મુંબઈથી સુરત લાવવમાં આવતું ડ્રગ્સ ઝડપાયું, એક યુવાનની કરવામાં આવી ધરપકડ સુરત પોલીસે વધુ એક વખત મુંબઈથી સુરત લવાતું એમ.ડી.ડ્રગ્સ ઝડપી પાડયું છે.સારોલી પોલીસે નિયોલ ચેક પોસ્ટ પાસેથી મુંબઈ ધારાવી…

સુરત : પલસાણા ગામે IDBI બેન્કના ATMમાંથી લાખોની રોકડ-રકમ ઉઠાવી તસ્કરો ફરાર, પોલીસ તપાસ શરૂ…

તસ્કરોએ ગેસ કટરની મદદથી ATM મશીનને બિન્દાસ્ત કાપી લાખોની રોકડ રકમ પર હાથફેરો કર્યો હતો. સુરત જિલ્લાના પલસાણા ગામે IDBI બેન્કના ATMમાંથી તસ્કરોએ લાખોની રોકડ રકમ પર હાથફેરો કરતાં પોલીસે…

સુરતમાં બે વર્ષની બાળકી સાથે દુષ્કર્મ, PCR વાન સમસયર પહોંચતા બાળકીનો જીવ બચ્યો

ઘટનાની જાણ મહિલા પોલીસ કોન્સ્ટેબલ દ્વારા કંટ્રોલરૂમમાં કરાતાની સાથે જ પોલીસ દોડતી થઈ ગઈ હતી. પોલીસે તાત્કાલિક સમગ્ર વિસ્તારને કોડન કરી લીધો હતો. શ્રમિક પરિવારે જે પ્રકારે વિગત આપી હતી…

error: