Satya Tv News

સુરતના ડિંડોલી વિસ્તારમાં બેકાબુ બનેલી કાર ના અકસ્માત ને લઇ ગાડીના ડ્રાઇવરનું ઘટનાસ્થળે મોત સમગ્ર ઘટના નજીકના સીસીટીવીમાં કેદ થવા પામી છે

સુરતમાં સતત અકસ્માતની ઘટનાઓ બની રહી છે ત્યારે સુરતના ડિંડોલી વિસ્તારમાં બનેલા અકસ્માત ને લઈને લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. સુરતના ડિંડોલી વિસ્તારમાં સંતોષ પાર્ક સોસાયટીની બહાર બુધવારે રાત્રે એક કાર બેફામ ગતિએ દોડી આવીના ડિવાઈડર સાથે ધડાકાભેર અથડાઈ હતી.

જોકે ગાડીને અકસ્માત ને એટલો મોટો અવાજ થતાં સ્થાનિક લોકો તાત્કાલિક બહાર દોડી આવ્યા હતા અને જણાવ્યું હતું કે એક ગાડીમાં ફસાયો હતો જોકે ભારે જહેમત બાદ સ્થાનિક લોકોએ યુવકને બહાર કાઢવામાં સફળતા તો મળી ત્યારે પહેલા યુવકનું મોત નીપજ્યું હતું

ભરૂચ ખાતેથી થોડા સમય પહેલાં જ પરિવાર સાથે સુરત રહેવા આવેલા યુવરાજ દેવેન્દ્રસિંહ રાણા પોતાની ગાડી લઈને પોતાના ઘર તરફ જઈ રહ્યા હતા ત્યારે બેફામ ગતિને લઈને કાઢીને સ્પેલિંગ પરનું નિયંત્રણ ગુમાવી બેસતા આ ગાડીનો અકસ્માત થયો મુકેશ અકસ્માતની સમગ્ર ઘટના નજીકના સીસીટીવીમાં કેદ થઈ જવા પામી હતી. સીસીટીવી સામે આવતાની સાથે જ પોલીસે આ મામલે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી તપાસ શરૂ કર્યો છે અંદર યુવક રેડીમેડ ગારમેન્ટ નો વેપાર કરતો હતો અને ભરૂચ ખાતેથી થોડા સમય પહેલાં જ પરિવાર સાથે સુરત ખાતે રહેવા આવ્યો હતો. જોકે આ યુવકના અકસ્માતને લઈને થયેલા મોતને લઈને આ યુવકનું પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયું હતું.

વિડીયો જર્નાસ્લીટ અક્ષય વાઢેર સત્યા ટીવી સુરત

error: