Skip to main content

Satya Tv News

અંકલેશ્વરના ત્રણ રસ્તા સર્કલ સ્થિત રીક્ષા સ્ટેન્ડ પાસેથી એક્ટિવાની ચોરી કરી વાહન ચોરો ફરાર થઇ ગયા હતા

અંકલેશ્વરના સુરતી ભાગોળ વિસ્તારમાં આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડ ખાતે રહેતી પ્રતિમાબેન મહેશભાઈ પટેલ પોતાની એક્ટિવા નંબર-જી.જે.16.ડી.બી.4117 લઈ ત્રણ રસ્તા સર્કલ પાસે લક્ષ્મી સ્ટોરમાં ખરીદી કરવા ગયા હતા જેઓએ પોતાની એક્ટિવા રીક્ષા સ્ટેન્ડ પાસે પાર્ક કરી હતી તે દરમિયાન વાહન ચોરો ત્રાટકી તેઓની 40 હજારની મોપેડની ચોરી કરી ફરાર થઇ ગયા હતા ચોરી અંગે શહેર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

error: