Satya Tv News

અંકલેશ્વરના ગડખોલ વિસ્તારમાં આવેલ અંબિકા રેસિડેન્સીમાં બારીમાથી હાથ નાખી ફોનની ચોરી કરી તસ્કરો ફરાર થઇ ગયા હતા

અંકલેશ્વરના ગડખોલ વિસ્તારમાં મીઠા ફેકટરી પાસે આવેલ અંબિકા રેસિડેન્સીમાં રહેતા દીપકકુમાર હંસરાજ પાલ પોતાના ઘરે હતો તે દરમિયાન રાતે બારી ખુલ્લી રાખી મોબાઈલ ચાર્જમાં મૂકી સુઈ ગયા હતા તે સમયે અજાણ્યા ઈસમોએ બારીમાંથી હાથ નાખી દીપકકુમાર પાલના 7 હજારના ફોનની ચોરી કરી ફરાર થઇ ગયા હતા મોબાઈલ ચોરી અંગે શહેર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

error: