Satya Tv News

હાંસોટ બોર્ડની પરીક્ષામાં રિક્ષાચાલકની દીકરી તાલુકામાં પ્રથમ
રિયા પરમાર 99.54 પરસેન્ટટાઇલ સાથે તાલુકામાં પ્રથમ રહ્યા
પ્રથમ ક્રમ આવતા પરિવાર તેમજ ગામમાં ખુશીનો માહોલ

હાંસોટના આસ્તાં ગામે રીક્ષા ચલાવી પોતાનું ગુજરાન ચલાવતા મુકેશભાઈ પરમારની દીકરી રિયા પરમારે હાંસોટ તાલુકામાં ધોરણ 10ની બોર્ડની પરીક્ષામાં તાલુકામાં પ્રથમ ક્રમ મેળવી પોતાના પરિવાર તેમજ ગામનું નામ રોશન કર્યું હતું ,રિયા પરમાર 99.54 પરસેન્ટટાઇલ સાથે તાલુકામાં પ્રથમ રહ્યા હતા,આસ્તાં ગામના લોકોએ સિદ્ધિ મેળવવવા બદલ રિયાં પરમારને અભિનંદન પાઠવ્યા હતા

error: