Skip to main content

Satya Tv News

Tag: HASOT

હાંસોટ એસ.સી,એસ.ટી,ઓ.બી.સી અને માઈનોરીટી સમાજના લોકો ઉપર અત્યાચાર

માઈનોરીટી સમાજના લોકો ઉપર અત્યાચારગુજારનાર હાંસોટ મથકના છે પી.આઈપી.આઈ સામે પગલાં ભરવા મુદ્દે આવેદન હાંસોટ તાલુકાના એસ.સી,એસ.ટી,ઓ.બી.સી અને માઈનોરીટી સમાજના લોકો ઉપર અત્યાચાર ગુજારનાર હાંસોટ મથકના પી.આઈ સામે પગલાં ભરવા…

હાંસોટ:મહાત્મા ગાંધીના જન્મદિવસ નિમિત્તે હાંસોટના અનેક વિસ્તારોમાં સ્વચ્છતા અભિયાન હાથ ધર્યું

હાંસોટ ખાતે સ્વચ્છતા અભિયાન હાથ ધર્યુંકાકાબા હોસ્પિટલ,જનશિક્ષણ સંસ્થાન ભરૂચહાંસોટના અનેક વિસ્તારોમાં સફાઈ કામ કર્યુ હાંસોટ ખાતે સ્વચ્છતા એજ સેવા અંતર્ગત કાકાબા હોસ્પિટલ હાંસોટ તથા જનશિક્ષણ સંસ્થાન ભરૂચના ઉપક્રમે સ્વચ્છતા અભિયાન…

હાંસોટ ધોળે દિવસે બંદૂકની અણીએ ગાડીવાળા ને રોકી રોકડા ત્રણ લાખ અને ગાડી લઇ લૂટારાઓ નાસી છુટયા

હાંસોટ ધોળે દિવસે થઈ લૂટબંદૂકની અણી ગાડી લઇ લૂટારાઓ નાસી છુટયાપોલીસ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હાંસોટ નજીક ધોળે દિવસે બંદૂકની અણીએ ગાડીવાળા ને રોકી રોકડા ત્રણ લાખ અને…

હાંસોટ જીઇબી ની વિજિલન્સ ટીમે રેડ પડી હતી.

હાંસોટ વિસ્તાર ના વિજમીટરો ચેક કરવાની કાર્યવાહીવિજ ગ્રાહકો ના શંકાસ્પદ કેસએક લાખ નો દંડ ફટકાર્યો હાંસોટ ખાતે જીઇબી ની વિજિલન્સ ટીમે રેડ કરતાં 16 લાખ 35 હજારની વિજચોરી પકડાઇ. હાંસોટ…

હાંસોટ 28 વર્ષીય યુવાનની મોટરસાયકલ ઝાડ સાથે થયું મોત

હાંસોટ 28 વર્ષીય યુવાનની મોટરસાયકલ ઝાડ સાથે અથડાતાં ગંભીર ઇજાયુવાન પુત્ર ના અવસાન થી કુટુંબીજનોમાં તથા ગામમાં શોક સાથે ગમગીની છવાઇગંભીર ઇજા થતાં સિવીલ હોસ્પિટલ ભરૂચ ખાતે મૃત્યું થયું હાંસોટ…

હાંસોટ તાલુકાની પ્રાથમિક શાળા સાહોલ ખાતે 76 માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી.

હાંસોટ તાલુકાની પ્રાથમિક શાળા સાહોલ ખાતે 76 માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે સૌપ્રથમ પ્રભાતફેરી યોજી જેમાં નારા, સૂત્રો બોલાવવામાં આવ્યા હતા. શાળા કક્ષાએ ગામના સરપંચ નવનીતભાઈ પટેલના વરદહસ્તે ધ્વજવંદન ફરકાવવામાં…

હાંસોટ તાલુકાની પ્રાથમિક શાળા સાહોલ ખાતે બાળમેળો તેમજ લાઈફ સ્કિલ આધારિત પ્રવૃતિઓ યોજવામાં આવી.

જી.સી.ઈ.આર. ટી. ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ભરૂચ આયોજિત હાંસોટ તાલુકાની પ્રાથમિક શાળા સાહોલ ખાતે ધોરણ 1 થી 5 માં બાળમેળો તેમજ ધોરણ 6 થી 8 માં લાઈફ…

હાંસોટ તાલુકાના આસ્તાં ગામની રિયા પરમારે ધોરણ 10 બોર્ડની પરીક્ષામાં હાંસોટ તાલુકામાં પ્રથમ ક્રમ મેળવી ગામનું નામ રોશન કર્યું હતું

હાંસોટ બોર્ડની પરીક્ષામાં રિક્ષાચાલકની દીકરી તાલુકામાં પ્રથમરિયા પરમાર 99.54 પરસેન્ટટાઇલ સાથે તાલુકામાં પ્રથમ રહ્યાપ્રથમ ક્રમ આવતા પરિવાર તેમજ ગામમાં ખુશીનો માહોલ હાંસોટના આસ્તાં ગામે રીક્ષા ચલાવી પોતાનું ગુજરાન ચલાવતા મુકેશભાઈ…

હાંસોટ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ડીઝાસ્ટર મેનેજમેન્ટ એકટ પ્રમાણે કોરોનાના મૃતક પરિવારોને રૂપિયા ચાર લાખની સહાયની કરી માંગ

હાંસોટ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ડીઝાસ્ટર મેનેજમેન્ટ એકટ પ્રમાણે કોરોના મૃતક પરિવારોને રૂપિયા ચાર લાખની સહાય સરકાર તરફથી ચૂકવવામાં આવે તે હેતુથી હાંસોટ મામલતદાર કચેરી ખાતે આવેદન પત્ર પાઠવવામાં આવ્યું…

કોંગ્રેસ આગેવાન વિજય સિંહ ટી પટેલ ને APMC હાંસોટના સભ્ય તરીકે દુર કરવાનો હુકમ આપતા ખડભરાટ

વિજયસિંહ ટી પટેલને સભ્ય પદેથી દૂર કરવામાં આવે છે :APMCસભ્ય તરીકે દુર કરવાનો હુકમ આપતા ખડભરાટ કલમ 13ની જોગવાઈ મુજબ APMCના સભ્ય પદેથી દૂર કરાયો હુકમ એ. પી. એમ. સી.…

error: