Skip to main content

Satya Tv News

અંકલેશ્વરના ઝુંડી ફળિયામાં વિદેશી દારૂનું વેચાણ કરતી મહિલાની ધરપકડ

૩ હજારનો વિદેશી દારૂનો જથ્થો કબજે કરી મહિલા બુટલેગરની ઝડપી

વિદેશી દારૂનું વેચાણ કરતી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા

અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસે કોસમડી ગામના ઝુંડી ફળિયામાંથી વિદેશી દારૂના જથ્થા સાથે મહિલા બુટલેગરને ઝડપી પાડી હતી

અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે કોસમડી ગામના ઝુંડી ફળિયામાં રહેતી મહિલા બુટલેગર કલ્પના સુનીલ વસાવા પોતાના ઘરે વિદેશી દારૂનું વેચાણ કરે છે જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂનો ૩ હજારનો જથ્થો કબજે કરી મહિલા બુટલેગરને ઝડપી પાડી હતી.

વિડીયો જર્નાલિસ્ટ આકાશ પાટીલ સાથે સુરજ પટેલ સત્યા ટીવી અંકલેશ્વર

error: