Skip to main content

Satya Tv News

અંકલેશ્વર ત્રણ રસ્તા શાક માર્કેટથી મહિલાના મોબાઈલ ફોનની ચોરી કરી ફરાર ઈસમ

અંકલેશ્વર ત્રણ રસ્તા પર થઈ મોબાઈલ ચોરી
મહિલાના મોબાઈલ ફોનની ચોરી કરી ફરાર
૧૦ હજારના મોબાઈલ ફોનની ચોરી
પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી

અંકલેશ્વરના ત્રણ રસ્તા શાક માર્કેટ પાસેથી મહિલાના મોબાઈલ ફોનની ચોરી કરી અજાણ્યો ઇસમ ફરાર થઇ ગયો હતો

YouTube player

અંકલેશ્વર-વાલિયા રોડ પર આવેલ સાગર પાર્ક ખાતે રહેતા કિરણ રાજેન્દ્ર સૂર્યવંશી ગત તારીખ-૩૦મી એપ્રિલના રોજ પોતાની પત્ની સાથે અંકલેશ્વરના ત્રણ રસ્તા શાક માર્કેટ ખાતે શાકભાજીની ખરીદી કરવામાં આવ્યા હતા તે દરમિયાન શાકભાજીની ખરીદી વેળા અજાણ્યો ઇસમ તેઓની પત્નીના ખિસ્સામાં રહેલ ૧૦ હજારના મોબાઈલ ફોનની ચોરી કરી ફરાર થઇ ગયો હતો મોબાઈલ ફોનની ચોરી અંગે શહેર એ ડીવીઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

વિડીયો જર્નાલિસ્ટ સુરજ પટેલ સત્યા ટીવી અંકલેશ્વ

error: