Satya Tv News

May 12, 2023 #ANKLESHWAR, #GUJRAT

અંકલેશ્વરના સજોદ ગામમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો,બુટલેગર ફરાર

અંકલેશ્વર સજોદ ગામમાંથી ઝડપાયો દારૂ
૪૦૦નો મુદ્દામાલ કબજે કર્યો
જયારે બુટલેગર ફરાર થયી ગયો

અંકલેશ્વર તાલુકા પોલીસે સજોદ ગામના કાંટી ફળિયામાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો જયારે બુટલેગર ફરાર થઇ ગયો હતો

અંકલેશ્વર તાલુકા પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે સજોદ ગામના કાંટી ફળિયામાં રહેતો બુટલેગર જયેશ ઉર્ફે જયકર ગોમાન વસાવા પોતાના ઘરે વિદેશી દારૂનું વેચાણ કરે છે જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂનો જથ્થો મળી ૪૦૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો જયારે બુટલેગર ફરાર થઇ ગયો હતો.

બ્યુરો રિપોર્ટ સત્યા ટીવી અંકલેશ્વર

error: