Satya Tv News

શુક્રવારે ૩ વાગે અમરતૃપ્તિ નજીક પેટ્રોલ પમ્પ ઉપર ડીઝલ પુરાવવા વાહનોની કતાર હતી


ક્રેઈન ચાલાક ડીઝલ ભરાવતો હતો ત્યારે તેને વાર લાગી હતી


પાછળ ઉભેલા ડમ્પર ચાલકને ઉતાવળ હતી તો ટોકતા તકરાર થઈ હતી


પમ્પ ઉપર બંને વાહનના ચાલકો વચ્ચે મારામારી થઈ હતી


સામસામે ટોળા આવી ગયા

પોલીસ તાત્કાલિક પહોંચી જતા મોટી ઘટના ટાળી શકાય


મારામારીમાં કુલ ૪ લોકો ઈજાગ્રસ્ત , ૧ હજુ સારવાર હેઠળ છે


IPC 307 હેઠળ સામસામે ફરિયાલ નોંધાઈ છે


કુલ 16 લોકોની અટકાયત કરી લેવાઈ છે

error: