Satya Tv News

અંકલેશ્વર-ઉમરવાડા રોડ ઉપર આવેલ નર્મદા ક્લીનટેક કંપની પાસે મોપેડ સવાર મહિલાના ગાળામાંથી સોનાની ચેઈન તોડી ગઠીયા ફરાર થઇ ગયા હતા

YouTube player

અંકલેશ્વર તાલુકાના અંતરિયાળ માર્ગ ઉપરથી ટુવ્હીલર ચાલકોએ એકલા પસાર મુશ્કિલ બન્યું છે આજરોજ એક મોપેડ સવાર મહિલા અંકલેશ્વર-ઉમરવાડા રોડ ઉપરથી પસાર થઇ રહી હતી તે દરમિયાન નર્મદા ક્લીનટેક કંપની પાસે બાઈક લઇ આવેલ ગઠિયાઓએ મહિલાના ગળામાં રહેલ સોનાની ચેઈન તોડી ફરાર થઇ ગયા હતા ઘટનાને પગલે મહિલા જમીન ઉપર પટકાતા તેને ઈજાઓ પહોંચી હતી ઈજાઓને પગલે ઈજાગ્રસ્તને તાત્કાલિક ૧૦૮ સેવાની મદદ વડે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી જયારે બનાવ અંગેની જાન કરવામાં આવતા પોલીસ કાફલો સ્થળ પર દોડી આવી તપાસ હાથ ધરી છે.

error: