Satya Tv News

સંસ્કારધામ સોસાયટી પાસેથી જુગારધામ ઝડપાયું
કોસમડી ગામના મોરા ફળીયા ઝડપાયું
1360નો મુદ્દામાલ કબ્જે કર્યો

અંકલેશ્વરના કોસમડી ગામના મોરા ફળીયા સ્થિત સંસ્કારધામ સોસાયટી પાસેથી જુગારધામ ઝડપાયું હતું.

અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે કોસમડી ગામના મોરા ફળીયા પાછળ સંસ્કારધામ સોસાયટીની સામે આવેલ દીવાલ પાસે જુગારધામ ચાલી રહ્યો છે.જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી રોકડા મળી કુલ 1360નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને પોલીસે મોરા ફળીયામાં રહેતો જુગારી તેજશ ઇલ્યાસ વસાવા,અનિલ ચૌહાણ,રાજુ વસાવા અને દિનેશ વસાવાને ઝડપી પાડ્યો હતો

વિડીયો જર્નાલિસ્ટ સુરજ પટેલ સત્યા ટીવી અંકલેશ્વર

error: