યુવા મિત્ર મંડળ દ્વારા 60મો રક્તદાન કેમ્પ યોજાયો
GIDCમાં આવેલ માનવ મંદિરના હૉલ ખાતે યોજાયો
યુવા મિત્ર મંડળ સહિતના સભ્યો રહ્યા ઉપસ્થિત
અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ માનવ મંદિરના હૉલ ખાતે યુવા મિત્ર મંડળ દ્વારા 60મો રક્તદાન કેમ્પ યોજાયો હતો.
અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ માનવ મંદિરના હૉલ ખાતે અંકલેશ્વર યુવા મિત્ર મંડળ દ્વારા 60મો રક્તદાન કેમ્પ યોજાયો હતો, જેમાં સભ્યોએ ઉત્સાહ ભેર રક્તદાન કર્યું હતું આ કેમ્પમાં અંકલેશ્વર યુવા મિત્ર મંડળ પ્રમુખ હિંમત દેવાની,કેમ્પ ચેરમેન મયુર કોટડીયા અને ધર્મેશ ડોબરીયા રાજુ નાકરાની સહિત સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
વિડીયો જર્નાલિસ્ટ આકાશ પાટીલ સાથે સત્યા ટીવી અંકલેશ્વર