Satya Tv News

YouTube player

દીવી ગામમાં રહેતા બુટલેગરની ધરપકડ
દારૂના જથ્થા સાથે બુટલેગરને ઝડપી પાડ્યો
વિદેશી દારૂની 32 નંગ બોટલ મળી આવી
બુટલેગરને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી 

અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે દીવી ગામમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે બુટલેગરને ઝડપી પાડ્યો હતો.

અંકલેશ્વરના દીવી ગામમાં રહેતો બુટલેગર જયંતિ વસાવા પોતાના ઘરે વિદેશી દારૂનું વેચાણ કરે છે ,જેવી બાતમીના આધારે શહેર એ ડિવિઝન પોલીસે દરોડા પાડ્યા હતા ,પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની 32 નંગ બોટલ સાથે બુટલેગરને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.

વિડીયો જર્નાલિસ્ટ આકાશ પાટીલ સાથે સત્યા ટીવી અંકલેશ્વર

error: