રોટરી કલબ ઓફ દ્વારા છત્રીનું વિતરણ
લારી-ગલ્લા ધારકોને છત્રીનું વિતરણ
અંકલેશ્વર પ્રમુખ,સભ્યો રહ્યા ઉપસ્થિત
અંકલેશ્વર રોટરી કલબ ઓફ દ્વારા છાંયડો પ્રોજેકટ અંતર્ગત લારી-ગલ્લા ધારકોને છત્રીનું વિતરણ કર્યું
સામાજિક સેવાના ક્ષેત્રમાં અગ્રેસર રોટરી કલબ ઓફ અંકલેશ્વર દ્વારા જરૂરિયાતમંદ લોકોને મદદ કરવામાં આવે છે જેના ભાગરૂપે છાંયડો પ્રોજેકટ અંતર્ગત ફળ-શાકભાજીનું વેચાણ કરતાં ફેરિયાઓ અને જીવન જરૂરી વસ્તુઓનું વેચાણ કરતાં વેપારીઓને ઠંડી-ઉનાળો અને ચોમાસાની સિઝનમાં અગવડ નહીં પડે તે માટે છત્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું આ વિતરણના કાર્યક્રમમાં રોટરી કલબ ઓફ અંકલેશ્વર પ્રમુખ ઘનશ્યામ ગજેરા,સેક્રેટરી ડો.પ્રતિક માવાણી,ગજેન્દ્ર પટેલ.સર્જન્ટ ગુરુરાજ અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
વિડીયો જર્નાલિસ્ટ આકાશ પાટીલ સત્યા ટીવી અંકલેશ્વર