Satya Tv News

માંડવા ગામના એક મકાનમાં ચાલે દારૂનું વેચાણ
બાતમીના આધારે મહિલાના ઘરે પાડ્યા દરોડા
કુલ 3 હજારથી વધુનો મુદ્દામાલ કર્યો કબ્જે
મહિલા બુટલેગર જયા વસાવાને ઝડપી પાડી

અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે માંડવા ગામના રોડ ફળિયામાંથી વિદેશી દારૂના જથ્થા સાથે મહિલા બુટેલેગરને ઝડપી પાડી હતી.

અંકલેશ્વરના માંડવા ગામના રોડ ફળિયામાં રહેતી જયા સોમા વસાવા પોતાના ઘરે વિદેશી દારૂનું વેચાણ કરે છે. જેવી બાતમીના આધારે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની 31 નંગ બોટલ મળી કુલ 3 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.અને મહિલા બુટલેગર જયા વસાવાને ઝડપી પાડી હતી.

વિડીયો જર્નાલિસ્ટ આકાશ પાટીલ સાથે ધર્મેન્દ્ર પ્રસાદ સાથે સત્યા ટીવી અંકલેશ્વર

error: