મેષ (અ.લ.ઈ.)
આ રાશિના જાતકોને ખાવાપીવામાં કાળજી રાખવી તેમજ સ્વજનોથી નિરાશા મળશે અને ખર્ચની બાબતે સાચવીને કામ કરવું, વેપારમાં સાચવીને કામ કરવું
વૃષભ (બ.વ.ઉ.)
ધંધામાં આવકનું પ્રમાણ વધશે અને કામકાજમાં ફાયદો થશે તેમજ કોઈ સારા સમાચાર મળશે, હરિફાઈવાળા કામમાં સફળતા મળશે
મિથુન (ક.છ.ઘ.)
માનસિક બેચેની અનુભવશો અને રોકાણ માટે સમય સારો નથી તેમજ જીવનસાથીનો સહયોગ મળશે, મહેનતના પ્રમાણમાં ઓછું ફળ મળશે
કર્ક (ડ.હ.)
વિકાસના કામોમાં ગતિ મળશે અને કોઈ નજીકના મિત્રોથી સહયોગ મળશે તેમજ ધંધામાં સારી આવક પ્રાપ્ત થશે, કરેલા કાર્યોમાં સફળતા મળશે
સિંહ (મ.ટ.)
આર્થિક સ્થિતિમાં સુધારો જણાશે અને પારિવારિક સબંધોમાં લાભ થશે તેમજ સંતાન પરિવારનો સહયોગ મળશે, મીત્રો સાથે મતભેદ રહેશે
કન્યા (પ.ઠ.ણ.)
વિરોધીઓથી પરેશાની જણાશે અને કામકાજમાં સામાન્ય વૃદ્ધિ રહેશે તેમજ ધર્મ પ્રત્યેની શ્રધ્ધામાં વધારો થશે, રોકાયેલા કામમાં પ્રગતિ થશે
તુલા (ર.ત.)
નવા કરારોમાં ધનનો વ્યય થશે અને કોઈપણ પ્રકારની ઉધારીથી સાચવવું તેમજ લેવડ-દેવડમાં કાળજીથી કામ લેવું, કરેલી મહેનત સારું ફળ આપશે
વૃશ્ચિક (ન.ય.)
શેરબજારમાં સારો લાભ થશે અને વ્યવસાયમાં નવા કોન્ટ્રાક્ટ મળશે તેમજ યાત્રા-પ્રવાસના યોગ બને છે અને પારિવારિક સમસ્યાઓ જણાશે
ધન (ભ.ધ.ફ.ઢ.)
ધન રાશિના જાતકોને ધંધાકીય બાબતોમાં નવી તકો મળે અને આજનો સમય આપને અનુકૂળ બનશે તેમજ સારા કામની કદર થશે, શત્રુપક્ષથી સામાન્ય સાવધાની રાખવી
મકર (ખ.જ.)
મક રાશિના જાતકોને પ્રેમ પ્રસંગોમાં ઉત્સાહમાં વધારો થશે અને ઘર-મકાન, મિલ્કતનું સારું સુખ મળશે તેમજ નોકરીયાત વર્ગને ખર્ચમાં વધારો થશે, અવરોધ રહેવા છતાં સારી સફળતા મળશે
કુંભ (ગ.શ.ષ.સ.)
લેવડ-દેવડમાં ધોખાઘડીથી બચવું અને જીવનસાથીનો સહકાર ઓછો મળશે તેમજ નોકરીયાતને કામકાજમાં સારી તક મળશે, જૂની સમસ્યાઓમાં સારું સમાધાન મળશે
મીન (દ.ચ.ઝ.થ.)
માનસિક શાંતિનો અનુભવ થશે અને પરિવારથી દૂર રહેવાના યોગ બને છે તેમજ ગુસ્સા અને અકારણ ક્રોધ ઉપર કાબૂ રાખવો, ધનપ્રાપ્તિના ઉત્તમ અવસર મળશે