Skip to main content

Satya Tv News

અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ પમ્પીંગ સ્ટેશન પાસે ડોમેસ્ટિક કચરાની ડમ્પિંગ સાઈડમાં આગ લાગતાં દોડધામ મચી જવા પામી હતી

અંકલેશ્વર જી.આઇ.ડી.સીમાં સી પમ્પીંગ સ્ટેશન પાસે નોટીફાઈડ વિસ્તારના સ્થાનિક વેસ્ટ કચરાની ડમ્પિંગ સાઈડમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી આગને પગલે નીકળતા ધુમાડાને કારણે લોકોએ હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો આગે જોત જોતામાં વિકરાળ રૂપ ધારણ કરતાં રાહદારીઓએ ડી.પી.એમ.સી ફાયર વિભાગમાં જાણ કરતાં ફાયર ફાયટરો સ્થળ પર દોડી આવ્યા હતા અને પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબૂ મેળવ્યો હતો.

error: