Skip to main content

Satya Tv News


જૈન સોશિયલ ગ્રુપ અંક્લેશ્વર મેઈન નાં પ્રમુખ ધિરેંન ભાઈ એ સભ્યો ને આવકારતા નવા પ્રોગ્રામો આપવાની ખાતરી આપી. પ્રોજેક્ટ ચેરમેન સુરેશભાઈ,વિશાલભાઈ, ધિરેનભાઈ ખોના, પીનાંક હરિયા, પૂરવ કોઠારી, પિનાકીન ભાઈ,હીરાચંદ શાહ અને અન્ય કમિટી મેમ્બરસ સારી મહેનત કરી ખુબ સુંદર આયોજન કરાયું

error: