Skip to main content

Satya Tv News

https://www.instagram.com/reel/C7RGBWGAYmK/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==

વડોદરા ખાતે રમાયેલ ટેનિસ પ્રીમિયર લીગ ટુર્નામેન્ટમાં અંકલેશ્વરના ડી.એ.આનંદપુરા કલ્ચરલ એંડ સ્પોર્ટ્સ સેન્ટરના 8 વર્ષથી ઓછી વય જૂથમાં નીવ ચૌધરી અને માધવેન્દ્ર સિંહએ ભાગ લીધો હતો.

તારીખ-14મી મેથી 20મી મે સુધી બાલભવન વડોદરા ખાતે ટેનિસ પ્રીમિયર લીગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અંકલેશ્વરના ડી.એ.આનંદપુરા કલ્ચરલ એંડ સ્પોર્ટ્સ સેન્ટરના 8 વર્ષથી ઓછી વય જૂથમાં નીવ ચૌધરી અને માધવેન્દ્ર સિંહએ ભાગ લીધો હતો.આ સ્પર્ધામાં કોચ વિશાલ પઢિયારના માર્ગ દર્શન હેઠળ ટ્રેનીંગ લેનાર નીવ ચૌધરી ફાઇનલ રાઉન્ડમાં ભાગ લઈ સિલ્વર મેડલ હાંસલ કરી પરિવાર અને સંસ્થાનું નામ રોશન કરતાં ક્રિષ્ના મહારાઉલ સહિતના આગેવાનોએ નીવ ચૌધરીનું સન્માન કર્યું હતું જ્યારે ઓલ ઇન્ડિયા ટેનિસ એસોસિએશન દ્વારા ટેનિસ

error: