Satya Tv News

ત્રિપલ અકસ્માતે 4નો ભોગ લીધો:પાલનપુર-અમદાવાદ હાઇવે પર ટ્રેલર, ટ્રક અને કાર વચ્ચેની ટક્કરનાં ભયાનક દ્દશ્યો, 5 વર્ષની બાળકીનું માથું છુંદાયું

પાલનપુર-અમદાવાદ હાઇવે ઉપર ભરકાવાડાના પાટિયા પાસે ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. ટ્રેલર, ટ્રક અને ગાડી વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા એક બાળકી અને મહિલા સહિત 4 લોકોના મોત થયા હતા. જ્યારે અન્ય 2 લોકોને ઈજા પહોંચી હતી. તેઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે. આ અકસ્માત એટલો ભયાનક હતો કે, તેમાં એક માસૂમનું માથું છુંદાયું ગયું હતું. બનાવના પગલે પોલીસ ઘટના સ્થળે પહોંચી આગળની તપાસ હાથ ધરી છે.

error: