Satya Tv News

૧૭ વર્ષીય સગીરા જન્મથી મૂકબધિર છે. આ સગીરા ટ્રસ્ટમાં સિવણ તથા બ્યુટી પાર્લરનું કામ શીખી હતી. તેણી વેસુ ખાતે બ્યુટીપાર્લરમાં નોકરીએ જતી હતી. દરમિયાન સગીરાને પંદરેક દિવસથી પેટમાં દુઃખાવો થતો હતો.પરિવારજનો તેણીને નજીકના ખાનગી દવાખાને લઈ ગયા હતા. જ્યાં ડોક્ટરે ચેકઅપ કરતા સગીરાને ગર્ભ હોવાનું કહેતા પરિવારજનોના પગતળેથી જમીન સરકી ગઈ હતી. 

સગીરાને સિવિલ હોસ્પિટલ લઈ જવાઈ હતી. જ્યાંના ડોક્ટરે સગીરાને ૪ મહિનાનો ગર્ભ હોવાનું નિદાન કરતા ઉમરા પોલીસને જાણ કરાઈ હતી

error: