Satya Tv News

https://www.instagram.com/reel/C-HW8uegVzW/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==

રાજપીપળા ચોકડી નજીક સોસાયટીમાં બંધ પડેલી સ્કૂલ બસ પર વીજ વાયર પડતા સળગી ઊઠી

મીની સ્કૂલ બસમાં આગ લાગતા સોસાયટીના રહેશોના ટોળા જામ્યા

આગ લાગવાની ઘટનાની જાણ અંકલેશ્વર ડીપીએમસીના ફાયર ફાઈટરને કરાતા ઘટના સ્થળે દોડી આવ્યા

ફાયર ફાઈટર દ્વારા પાણીનો મારો ચલાવીને મીની બસમાં લાગેલી આગ ઓલવી

error: