Satya Tv News

અમદાવાદ: નારોલ પોલીસ સ્ટેશનમાં 2019માં સગીર વયની છોકરીનું અપહરણ કરી બળાત્કાર કરનાર આરોપી રાજુ ઉર્ફે ભુવો નવઘણભાઈ દેવીપુજકને સ્પેશિયલ પોક્સો કોર્ટ દ્વારા 20 વર્ષની સખત કેદની સજા તથા રૂપિયા 25000 નો દંડ ફટકારવામાં આવ્યો છે.  સરકારી વકીલની દલીલોને ગ્રાહ્ય રાખી કોર્ટ દ્વારા પોક્સોના ગુનામાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદની સજાનો હુકમ કરવામાં આવ્યો છે.

error: