Satya Tv News


અંકલેશ્વરમાં શ્રીજી ની શોભા યાત્રા માં પણ હવે લાખો ના ડીજે અને મનમોહક સ્ટેજ સજાવી મૂર્તિ ને વાજંતા ગાજતા પંડાલ માં લાવવામાં આવે છે

અંકલેશ્વરમાં હવે ગણેશજીની સ્થાપનાને ગણતરી દિવસો બાકી રહ્યા છે એ પૂર્વે ગણેશજીની શોભા યાત્રા માં હવે લાખો ના ડીજે અને સ્ટેજ નો શણગાર કરી પંડાલ સુધી ગણેશ મંડળો પહોચાડતા હોય છે, હવે સાંસ્કૃતિક ઢોલ નગારા ન રહી ડીજે ના ધબકારે શોભા યાત્રા લાઈટોના જગમગાત સાથે નીકળે છે સાથે ફટાકડા ની આતિશ બાજી પણ જોવા મળી હતી, આ જોવા માટે હજારો ની ભીડ પણ જોવા મળે છે, આવી જ શોભા યાત્રા અંકલેશ્વર શહેરના શાકભાજી માર્કેટ નજીક સરગમ હોસ્પિટલ ખાતેથી નીકળી હતી

error: