Satya Tv News

સુરતના ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર, ઘટનાની વિગતો એવી છે કે, સુરત શહેરના ભેસ્તાન ઉનપાટિયા વિસ્તારમાં એક 16 વર્ષીય કિશોરે પાડોશમાં રહેતી 7 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચર્યુ છે. આરોપીએ કિશોરે ‘બહન ખિલૌના લાઇ હૈં, તુજે બુલાયા હૈં’ કહીને બાળકીને રૂમમાં લઇ ગયો હતો. આ પછી દુષ્કર્મ આચર્યુ હતુ. આ પછી રમકડાંની લાલચ આપીને કિશોરે બાળકી સાથે અનેકવાર દુષ્કર્મ આચરવાની ઘટનાને અંજામ આપ્યો હતો. 

error: