Satya Tv News

ભરૂચ જિલ્લાના વાલિયાની ગણેશ ગાર્ડન સોસાયટીમાં એક મકાનમાંથી શિક્ષક દંપત્તિનો લોહી લુહાણ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો મકાન આખો દિવસ બંધ રહેતા સ્થાનિકોએ પોલીસને જાણ કરી હતી જેના પગલે પોલીસે દરવાજો તોડી તપાસ કરતા અંદરથી દંપત્તિના મૃતદેહ મળી આવ્યા હતા ઉચ્ચ પોલીસ અધિકારીઓએ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. હત્યા કે આત્મહત્યા? એ બાબતે તપાસ ચાલી રહી છે.વાલિયા પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ શરૂ કરી છે

વીડિયો જર્નાલિસ્ટ સંજય વસાવા સાથે સત્યા ટીવી વાલિયા

error: