અંકલેશ્વરની સ્વાદપ્રિય જનતા માટે હાંસોટ રોડ ઉપર એશીયાડ નગર બસ સ્ટેન્ડ પાસે તુલસી સ્ક્વેર ખાતે હેલીઓસ પીઝા શોપનો શુભારંભ કરવામાં આવ્યો છે.
અંકલેશ્વરની સ્વાદપ્રિય જનતા માટે હાંસોટ રોડ ઉપર એશીયાડ નગર બસ સ્ટેન્ડ પાસે તુલસી સ્ક્વેર ખાતે દિવાળી નાં શુભ અવસર પર સ્વર્ગીય ડાહીબેન મોહનભાઈ રાણાના આશીર્વાદ સ્વરૂપે કનૈયાલાલ દયારામ રાણા તથા તેમના પરિવારજનોના હસ્તે સૌપ્રથમ વાર અનલિમિટેડ હેલીઓસ પીઝાની 90+ વેરાયટી અને લાઈવ કિચન સાથે હેલીઓસ પીઝા શોપનો શુભારંભ કરાયો હતો.
વિડીયો જર્નાલિસ્ટ :ધર્મેન્દ પ્રસાદ સાથે કલ્પેશ પટેલ,સત્યા ટીવી,અંકલેશ્વર
 
								 
                    