ભરૂચ કલરવ સ્કૂલ ખાતે 31 મો વાર્ષિક ઉત્સવ મનાવ્યો
ભરૂચ કલરવ સ્કૂલ ખાતે 31 મો વાર્ષિક ઉત્સવ મનાવ્યોછેલ્લા 30 વર્ષથી કલરવ સ્કૂલ કાર્યરતદિવ્યાંગ બાળકોને અભ્યાસ કરાવી શકે છે ભરૂચની કલર શાળામાં શારીરિક અને માનસિક રીતે વિકલાંગ બાળકો અભ્યાસ કરતા…
ભરૂચ કલરવ સ્કૂલ ખાતે 31 મો વાર્ષિક ઉત્સવ મનાવ્યોછેલ્લા 30 વર્ષથી કલરવ સ્કૂલ કાર્યરતદિવ્યાંગ બાળકોને અભ્યાસ કરાવી શકે છે ભરૂચની કલર શાળામાં શારીરિક અને માનસિક રીતે વિકલાંગ બાળકો અભ્યાસ કરતા…
ચીનમાં કોવિડ-19ના સંક્રમણને રોકવા માટે લાદવામાં આવેલા નિયંત્રણોને ભારે વિરોધ બાદ હળવા કરી દેવામા આવ્યા છે. જેના કારણે પરિસ્થિતિ ખુબ જ વણસી રહી છે. ચીનમાં શરૂઆતથી જ કોરોનાને કારણે સ્થિતિ…
બાંગ્લાદેશ સરકારના વિરોધમાં હજારો લોકો રસ્તાઓ પર ઉતરી આવ્યારાજકીય તણાવ, મોંઘવારી વચ્ચે દેખાવકારોએ ચૂંટણી કરાવવાની માંગ કરી બાંગ્લાદેશ સરકારના વિરોધમાં અને વડાપ્રધાન શેખ હસીનાના રાજીનામા અંગે હજારો લોકો ઢાકામાં રસ્તાઓ…
અંકલેશ્વરના અંદાડા ગામના ટેકરા ફળિયામાં મકાન બાંધકામ બાબતે ચાર ઈસમોએ યુવાને માર મારતા પોલીસ ફરિયાદ નોંધાવવા પામી છે. અંકલેશ્વરના અંદાડા ગામના ટેકરા ફળિયામાં રહેતા સુનીલ અર્જુન વસાવા ગત તારીખ-૧૭મી ડીસેમ્બરની…
અંકલેશ્વર એક્સપાયરી ડેટ ટેબ્લેટના જથ્થાનો જાહેરમાં નિકાલગડખોલ પાટીયા સ્થિત નીરવ હેરીટેજ શોપિંગ સેન્ટરના હદમાં કરાયતત્વો સામે પગલા ભરવામાં આવે તેવી લોક માંગ ઉઠી અંકલેશ્વરના ગડખોલ પાટીયા સ્થિત નીરવ હેરીટેજ શોપિંગ…
અંકલેશ્વરના વાલિયા રોડ ઉપર રુદ્રાક્ષ રેસીડેન્સીની સામે રાહદારીને ઇક્કો કાર ચાલકે ટક્કર મારતા તેઓને ગંભીર ઈજાઓ પહોંચી હતી મૂળ યુપીના અને હાલ અંકલેશ્વરના કોસમડી વિસ્તારમાં આવેલ ઋષિ રાજ રેસીડેન્સીમાં રહેતા…
પદ્માવતીનગરમાંથી 3 ઇક્કો કારના સાયલન્સરની ચોરીનો મામલોસાયલન્સરની ચોરીના મામલામાં વધુ એક આરોપી ઝડપાયોGIDC પોલીસે ગુનો નોંધી હાથ ધરી હતી તપાસ અંકલેશ્વરના સારંગપુર વિસ્તારમાં આવેલ પદ્માવતીનગરમાંથી ત્રણ ઇક્કો કારના સાયલન્સરની ચોરીના…
અંકલેશ્વર નેશનલ હાઇવે ઉપર આવેલ વર્ષા હોટલના યુ ટર્ન પાસે બાઈક સવારોને ટેલર ચાલકે ટક્કર મારતા એક યુવાનનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું અક્લેશ્વરના અંદાડા ગામની ઇન્દ્ર પ્રસ્થ…
જર્મનીની રાજધાની બર્લિનમાં રેડિસન બ્લૂ હોટલમાં એક પ્રખ્યાત એક્વેરિયમ શુક્રવારે તૂટી ગયું હતું. આ ઘટના સવારે પાંચ વાગ્યાને 45 મિનિટે બની હતી. એક્વેરિયમ એટલું મોટું હતું કે તૂટ્યાં પછી હોટલ…
અંકલેશ્વરમાં રૂટિન ટ્રેક મેન્ટેનન્સ માટે લેવામાં આવ્યો બ્લોકબ્લોકને પગલે ટ્રેનો ધીમી ગતિએ પસાર કરાઈપેસેન્જર સહિત ગુડ્ઝ ટ્રેનોએ ધીમી ગતિએ પસાર કરવામાં આવી અંકલેશ્વર રેલવે સ્ટેશન નજીક અપ લાઈન ઉપર શનિવારે…