Satya Tv News

Category: બ્રેકીંગ ન્યુઝ

નેત્રંગમાં ગટરનું પાણી કૂવામાં ભળતાં 10 સ્થાનિકોને ઝાડા-ઉલટી થઇ ગયાં

નેત્રંગના ગાંધી બજાર વિસ્તારના ડબ્બા ફળિયામાં અમરાવતી નદીના કિનારે આવેલ કુવામાં ગટર અને નદીનું પાણી ભળી જતાં રોગચાળો ફેલાયો છે. કુવાનું પાણી દૂષિત થઈ જતાં જેને લીધે 3 દિવસમાં 10…

ગંગા નદીનું રૌદ્ર સ્વરૂપ, બિહારમાં હાઈવે બેટમાં ફેરવાયા, 5 લોકોનાં મૃત્યુ, 12 લાખ લોકોને અસર

બિહારમાં ગંગા, સોન અને સહયોગી નદીઓના જળસ્તરમાં વધ-ઘટ ચાલુ છે. કેટલાક વિસ્તારોમાં ગંગા નદીના સ્તરમાં ઘટાડો થયો છે જ્યારે કેટલાક સ્થળોએ વૃદ્ધિ જોવા મળી છે. બકસર, આરા, પટના અને હાજીપુરમાં…

રીલના ચક્કરમાં યુવાને કરી શરમજનક હરકત

હાલ લોકો રીલ બનાવવા માટે કોઈપણ હદ પાર કરી દે છે. જો તમે પણ આવું કંઈ હોય તો ચેતી જજો. ઝાંસીની એક ઘટના સામે આવી છે. એક વાયરલ વીડિયોમાં ઝાંસીમાં…

સાયખાં ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનની વાર્ષિક સામાન્ય સભા યોજાઈ

ઉદ્યોગો ને કનડતા વિવિધ પ્રશ્નો ની ચર્ચા કરવામાં આવી વાગરા પી.આઈ એ ગુના ઉકેલવા માટે ઇન્ડસ્ટ્રીઝ ને જરૂરી સૂચનો કર્યા સાયખાં ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનની વાર્ષિક સામાન્ય સભા અંકલેશ્વર ખાતે યોજાઈ હતી.જેમાં…

કાજોલે બોડીગાર્ડને માર્યો ધક્કો, વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ જુઓ વિડિઓ;

કાજોલ હાલમાં જ તેના પુત્ર યુગ સાથે ડોક્ટર પાસે ગઈ હતી. જ્યારે તે ત્યાંથી નીકળી ત્યારે તેણે પુત્ર યુગનો હાથ પકડ્યો હતો. તેની આગળ ગાર્ડ ચાલી રહ્યો હતો, જે ચાલતા…

મધ્ય પ્રદેશમાં પકડાયેલ દવાની તપાસનો તાર વડોદરામાં, નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ હાથ ધરી તપાસ

રાજ્યમાં નશાકારક પદાર્થે પર પ્રતિબંધ હોવા છતા અવારનવાર નશાકારક પદાર્થો મળતા હોય છે. ત્યારે વડોદરાના ટાવર ઘી કાંટા રોડ પરની ફાર્મા કંપનીની ઓફિસમાં નાર્કોટિક્સએ સર્ચ હાથ ધર્યું છે. વડોદરાના કારેલીબાગ…

સુરત કીમ-કોસંબા વચ્ચે ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ

સુરત માં આવેલ કીમ કોસંબા વચ્ચે ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો જેમાં જોગલ ફિશર પ્લેટ ખોલી ટ્રેક પર મુકવામાં આવી ડાઉન ટ્રેક પર થી પ્લેટ ખોલી અપ ટ્રેક પર…

વકફ બિલ : મુસ્લિમ સંસ્થાની અલગ દરગાહ બોર્ડની સ્થાપના કરવા માગ

નવી દિલ્હી : વકફ એક્ટમાં સુધારા મુદ્દે સંસદીય પેનલમાં એનડીએ અને વિપક્ષના સભ્યોમાં ઉગ્ર ચર્ચા વચ્ચે આરએસએસ સંબંધિત એક સહિત ત્રણ મુસ્લિમ સંસ્થાઓએ શુક્રવારે સંસદીય સમિતિ સમક્ષ વકફ કાયદામાં સુચિત…

વિશ્વની ખતરનાક ઢીંગલી, મ્યુઝિયમમાં કબાટમાં કેદ, અકસ્માતથી લઈને તલાક માટે પણ જવાબદાર

રોબર્ટ ધ ડોલ’ તરીકે ઓળખાતી 119 વર્ષ જુની ઢીંગલીને એકિસડેન્ટથી માંડીને દંપતિઓના તલાક માટે જવાબદાર ગણવામાં આવે છે. આ ઢીંગલી જર્મનીની સ્ટીફ કંપની દ્વારા ઉત્પાદિત કરવામાં આવી હતી, જે ફલોરિડાના…

અંકલેશ્વરની રાજપીપળા ચોકડી નજીક ગમખ્વાર અકસ્માતમાં બે લોકોના મોત

https://www.instagram.com/reel/DAKuR2KA4PZ/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA== અંકલેશ્વર રાજપીપલા ચોકડી નજીક યુટર્ન નજીક ત્રીપલ વાહનો વચ્ચે અકસ્માત સર્જાતા બાઇક સવાર બે ઇસમોને ઘટના સ્થળે જ કરુણ મોત નિપજવા પામ્યા હતા. અંકલેશ્વરના રાજપીપળા ચોકડી પાસે 21 સપ્ટેમ્બરના…

error: