પયગંબર પરની વિવાદાસ્પદ ટિપ્પણી મામલે શુક્રવારે રાંચીમાં નમાઝ પછી હિંસક વિરોધ ફાટી નીકળ્યો : હિંસામાં 2નાં મોત
પયગંબર પરની વિવાદાસ્પદ ટિપ્પણી મામલે શુક્રવારે રાંચીમાં નમાઝ પછી હિંસક વિરોધ ફાટી નીકળ્યો હતો. આગચંપી અને પથ્થરમારાને કારણે પોલીસને ગોળીબાર કરવો પડ્યો હતો. આ ફાયરિંગમાં એક 35 વર્ષીય વ્યક્તિનું મોત…