સિદ્ધુ મુસેવેલા મર્ડર કેસ : ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈએ કહ્યું હત્યામાં મારી કોઈ ભૂમિકા નથી
પંજાબના સૌથી અમીર ડોન ગણાતા જગ્ગુ ભગવાનપુરિયાની પણ પોલીસ તિહાર જેલમાં પૂછપરછ કરી છે પંજાબી ગાયક સિદ્ધુ મૂસેવાલાની હત્યા બાદ પોલીસની કાર્યવાહી ચાલી રહી છે. દિલ્હીની તિહાડ જેલમાં બંધ ગેંગસ્ટર…