Satya Tv News

Category: ડેડિયાપાડા

પ્રાથમિક શાળા મૌઝા ખાતે સી.આર.સી. કક્ષાનો કલા ઉત્સવ ઉજવાયો

ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાની પ્રાથમિક શાળા મૌઝામાં તા.૨૪-૦૭-૨૦૨૩ના રોજ બાળકોમાં રહેલી સુષુપ્ત શક્તિઓના વિકાસના આશયથી G20 થીમ અંતર્ગત સી.આર.સી.ના કલા ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ કલાઉત્સવ માં ચિત્ર સ્પર્ધા,…

ખટામ ગામે જમીન નાં ભાગ બાબતે ત્રણ ભાઈઓએ ભાઇ ઉપર હુમલો કરી ધમકી આપી;

નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના ખટામ ગામે જમીન નાં ભાગ બાબતે ત્રણ ભાઈઓ એ ભાઇ પર હુમલો કરી જાનથી મારી નાંખવાની ધમકી આપતા પોલીસે ગુનો દાખલ કર્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર…

ડેડીયાપાડા માં માતા-પિતા વગરના અનાથ બાળકોને સારા અભ્યાસ માટે યુવાનોએ મદદરૂપ નીવડી ઉત્કૃષ્ટ ઉદાહરણ પુરૂ પાડ્યું

આદીવાસી સમાજમાં ગરીબ આદિવાસી બાળકોને મદદરૂપ થવાની ભાવના નર્મદા જિલ્લા ના દેડીયાપાડા ખાતે આવેલ તીર્થ છાત્રાલય માં રેહતા ૯ આંનાથ બાળકોને જેમને અભ્યાસ માં જરૂરિયાત ની વસ્તુઓનો અભાવ હોવાની માહિતી…

મણિપુર ની ઘટનાને લઈ ને આદિવાસી સમાજ દ્વારા બંદના એલાન ને સમર્થન આપતાં રાજપીપળા બજાર સંપૂર્ણ બંધ જોવા મળ્યું;

મણીપુર માં બનેલ ઘટનાને લઈને આદિવાસી સમાજ દ્વારા બંધના એલાને સમર્થન આપતા રાજપીપળા માં શાકભાજી માર્કેટ સહિત તમામ બજારો સંપૂર્ણપણે બંધ જોવા મળ્યા છે. મણીપુર માં આટલા ઘણા સમય થી…

દેડીયાપાડા સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજ ખાતે પ્રસિદ્ધ નવલકથાકાર અને પત્રકાર અર્નેસ્ટ હેમીંગવે ની 124મી જન્મ જયંતી ની ઉજવણી કરાઈ

નર્મદા: સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજ દેડીયાપાડા ખાતે આચાર્યશ્રી ડો.અનિલાબેન કે. પટેલ ની અધ્યક્ષતા અને માર્ગદર્શન હેઠળ અંગ્રેજી વિભાગ દ્વારા અમેરિકાના પ્રસિદ્ધ નવલકથાકાર અને પત્રકાર અર્નેસ્ટ હેમીંગવે ની 124મી જન્મ…

દેશમાં યુનિફોર્મ સિવિલ કોડ UCC લાગું નહી કરવા ડો.પ્રફુલ વસાવા એ નર્મદા કલેકટરને આવેદન આપ્યું

ભારત દેશમાં UCC લાગુ નહિ કરવા આદિવાસી નેતા ડો.પ્રફુલ વસાવા એ તેમના સમર્થકો સાથે જિલ્લા કલેકટર ને આવેદન આપી રજૂઆત કરી હતી. આવેદનપત્ર માં જણાવ્યા મુજબ ભારત દેશ વિવિધતાઓમા એકતા…

દેડીયાપાડા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અને આદિવાસી મહિલા તાલીમ કેન્દ્રના સયુંકત ઉપક્રમે બાગાયતી પાકોનું નિદર્શનનું આયોજન કરાયું;

નર્મદા જિલ્લાના દેડિયાપાડા ખાતે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દેડીયાપાડા અને આદિવાસી મહિલા તાલીમ કેન્દ્રના સયુંકત ઉપક્રમે અડેપટીવ ટ્રાયલ યોજના હેઠળ અગ્રીમ હરોળ નિદર્શન અંતર્ગત બગાયતી પાકો જેમ કે આંબાની નવી જાતો…

ડેડીયાપાડા સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજ ખાતે NSS દ્વારા વિવિધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું

નર્મદા જિલ્લાના ડેડીયાપાડા સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજ ખાતે NSS દ્વારા વિવિધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, તા. 19/07/2023 નાં રોજ સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજ ડેડીયાપાડા ના પ્રિન્સિપાલ ડો.અનિલાબેન…

ટ્યુશન માંથી પરત ફરતી વિદ્યાર્થિની ને ગામના જ યુવકે છેડતી કરતા મદદે પોહચી અભયમ નર્મદા

નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાનાં એક ગામમાં બાર સાયન્સમાં અભ્યાસ કરતી 17 વર્ષ ની નાબાલિકા એ કોલ કરી મદદ માટે 181 બોલાવી, જણાવ્યું કે ટ્યુશન માંથી ઘરે પાછી ફરતા છ કલાકે…

ડેડીયાપાડા:ડિજિટલ અને નાણાકીય લીટરસી અંગે માર્ગદર્શન કાર્યક્રમ

NSS અને નાસકોમ ફાઉન્ડેશન દ્વારા કાર્યક્રમડિજિટલ અને નાણાકીય લીટરસી અંગે માર્ગદર્શનપ્રથમ,દ્વિતીય વર્ષના 82 જેટલા વિદ્યાર્થીઓ હાજર ડેડીયાપાડા ખાતે એન.એસ. એસ. અને નાસકોમ ફાઉન્ડેશન ના સંયુક્ત ઉપક્રમે ડીજીટલ અને નાણાકીય લીટરસી…

error: