Satya Tv News

Category: જંબુસર

જંબુસર:નવયુગ વિદ્યાલય ખાતે 267 મો મફત નેત્ર યજ્ઞ યોજાયો

નવયુગ વિદ્યાલય ખાતે મફત નેત્ર યજ્ઞ યોજાયો267 મો મફત નેત્ર યજ્ઞ યોજાયોમફત નેત્રયજ્ઞનો તા.ની જનતાએ લીધો લાભ જંબુસર તાલુકાની ગરીબ અને આર્થિક રીતે નબળા વ્યક્તિઓ માટે નવયુગ વિદ્યાલય ખાતે 267…

જંબુસર:સ્વચ્છતા પખવાડિયાની શરૂઆત થાતાની સાથે જ સફાઈ અભિયાન હાથ ધરાયુ.

નગરપાલિકા દ્વારા સ્વચ્છતા અભિયાન હાથ ધરાયુંપ્રમુખ,ઉપપ્રમુખ સદસ્ય દ્વારા સ્વચ્છતા અભિયાનન.પા.દ્વારા દરેક વોર્ડમાં સફાઈ અભિયાનનગરપાલિકા સદસ્યો અગ્રણી રહ્યા હાજર જંબુસર નગરપાલિકા દ્વારા દરેક વોર્ડમાં પ્રમુખ ઉપપ્રમુખ સદસ્ય દ્વારા સ્વચ્છતા અભિયાન હાથ…

જંબુસર:ઘી જનતા ટ્રેડર્સ કો ઓપરેટિવ ક્રેડિટ સોસાયટીની વાર્ષિક સાધારણ સભા યોજાઈ

ઘી જનતા ટ્રેડર્સની 29 મી વાર્ષિક સાધારણ સભાપટેલ વાડી ખાતે ઠાકોરના પ્રમુખ સ્થાને યોજાઈ2022 – 23ના વર્ષના નફા નુકસાન ફાળવણીકર્મચારીગણ,સભાસદોને પાઠવી શુભેચ્છા જંબુસર નગરની અગ્રગણ્ય ધી જનતા ટ્રેડર્સ કો.ઓપરેટિવ ક્રેડિટ…

જંબુસર તાલુકામાં કૃષ્ણ જન્મોત્સવની હર્ષોલાસ સાથે ઉજવણી કરાઈ

શ્રીકૃષ્ણના 5250 માં જન્મદિનની ઉજવણીસમગ્ર શહેર કૃષ્ણ ભક્તિમાં બન્યું લીનભક્તોએ લાલજીને શણગારી પારણે ઝુલાવ્યાભાવિ ભક્તોએ મહાઆરતીના દર્શનનો લીધો લાભ અખિલ બ્રહ્માંડ નાયક રાજાધિરાજ ભગવાન શ્રીકૃષ્ણના 5250 માં જન્મદિનની ઠેરઠેર ઉજવણી…

જંબુસર સિકોતર માતા મંદિર થી શિવાજી મહારાજ ની શોભાયાત્રા નીકળી

સિકોતર માતા મંદિરથી નીકળી શોભાયાત્રાશિવાજી મહારાજની નીકળી શોભાયાત્રાસમસ્ત મરાઠા,હિન્દુ સમાજ,અગ્રણીઓ રહ્યા હાજર જંબુસર સમસ્ત મરાઠા સમાજ તથા છત્રપતિ શિવાજી મહારાજ યુવક મંડળ દ્વારા શ્રી છત્રપતિ શિવાજી મહારાજની ભવ્ય શોભાયાત્રાનું આયોજન…

જંબુસર:ગૌચર જમીનમાં ભેંસો ચરાવવા ગયેલ ભેંસને વીજ વાયરનો કરંટ લાગતા મોત નીપજ્યું

સારોદ ગામે ભેંસને વિજ કરંટ લાગતા મોતભેંસ માલિકે વેડચ પોલીસને જાણ કરીપશુપાલકને આર્થિક નુકસાન પહોંચ્યું જંબુસર તાલુકાના સારોદના ભાઠા વિસ્તારમાં આવેલ ગૌચર જમીનમાં ભેંસો ચરાવવા ગયા હતા તે દરમિયાન વીજ…

જંબુસર:ગૌચર જમીનમાં ભેંસો ચરાવવા ગયેલ ભેંસને વીજ વાયરનો કરંટ લાગતા મોત નીપજ્યું

સારોદ ગામે ભેંસને વિજ કરંટ લાગતા મોતભેંસ માલિકે વેડચ પોલીસને જાણ કરીપશુપાલકને આર્થિક નુકસાન પહોંચ્યું જંબુસર તાલુકાના સારોદના ભાઠા વિસ્તારમાં આવેલ ગૌચર જમીનમાં ભેંસો ચરાવવા ગયા હતા તે દરમિયાન વીજ…

જંબુસર:નવનિર્મિત સબ ડિસ્ટ્રીકટ હોસ્પિટલનું ગ્રામ વિકાસ વિભાગ મંત્રીના હસ્તે લોકાર્પણ

જંબુસરના નવનિર્મિત સબ ડિસ્ટ્રીકટ હોસ્પિટલનું લોકાર્પણમંત્રીના હસ્તે રીબીંગ કટિંગ અને શ્રીફળ વધેરી લોકાર્પણત્રણ લાખ લોકોને આરોગ્ય સેવા મળી રહેશે₹૮ કરોડના ખર્ચે નિર્માણ પામેલ હોસ્પિટલની સુવિધા સજ્જ જંબુસર ખાતે નવનિર્મિત સબ…

જંબુસર તાલુકાના કારેલી ગામના અંદિ વગામાં રહેતા મયુરકુમાર પઢીયાર નું તળાવમાં ડૂબી જવાથી મોત નીપજ્યું હતું. પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

જંબુસર તાલુકાના કારેલી ગામના અંદી વગામાં રહેતા મયુરકુમાર ગણપતભાઈ પઢીયાર ઉંમર વર્ષ આશરે ૨૧ નાઓ ગતરોજ સવારના આરસામાં ઘરેથી કારેલી ગામના ભાઠામાંભેંસો ચરાવવા ગયા હતા. સાંજ પડતા મયુર પઢીયાર ઘરે…

ખાનપુર તથા જંબુસરમાં શ્વાનના હુમલામાં ત્રણ બાળકોને ઇજા

જંબુસર શહેર સહિત પંથકમાં શ્વાન અને ત્રાસ દિન પ્રતિદિન વધતો જાય છે. જેને લઇ લોકોમાં પણ સતાવી રહ્યો છે. કાનપુર દહેગામમાં સ્વાદે બાળકો પર હુમલો કર્યો હતો.બાળકો સ્કૂલેથી ઘરે આવતા…

error: