જંબુસર : 12 વર્ષથી ગુમ મહિલાને શોધી પરિવાર સાથે મિલન કરાવતી કાવી પોલીસ
12 વર્ષથી ગુમ મહિલાને શોધી પરિવાર સાથે મિલન કરાવતી કાવી પોલીસ4/7/2010ના રોજ નોંધાવી હતી ગુમ થયાની ફરિયાદગુમ થનાર બહેન રાજકોટ જિલ્લાનામોટી મારણ ગામ ખાતેથી મળી આવ્યા જંબુસર કાવી પોલીસે બાર…