Satya Tv News

Category: નેત્રંગ

નેત્રંગ:રમણપુરા ગામના પાટીયા પાસેથી દારૂની હેરાફેરી કરતા બે આરોપીને દબોચિયા

ભરૂચ એલ.સી.બી ને મળી સફળતાદારૂની ખેપ મારતા બે આરોપી ને દબોચિયાબે લાખ કરતાં વધુ નો મુદ્દામાલ જપ્ત કર્યોનેત્રંગ પોલિશ સ્ટેશન માં ગુનો નોંધાવ્યો ભરૂચ એલસીબી પોલીસે નેત્રંગ ડેડીયાપાડા રોડ પર…

નેત્રંગ :- લગ્નની ખરીદી અર્થે નીકળેલા યુવાનો ને અકસ્માત થતાં નિપજ્યું એકનું મોત

3 મિત્રો લગ્નની ખરીદી કરવા ગયા રજપીલામોવી નજીક યાલ ગામ પાસે નડ્યો અકસ્માતઅક્સ્માત નાં પગલે યુવાન નું મોતસ્ટે.ઉપર કાબુ ગુમાવતા મોટરસાયકલ સ્લીપ નર્મદા જિલ્લામાં ત્રણ મિત્રો લગ્નની ખરીદી કરવા માટે…

નેત્રંગ:પ્રથમ ક્રમે આવેલા વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધરવા માટે ગિફ્ટ વિતરણ કરવા આવ્યું

નેત્રંગમાં વિદ્યાર્થીઓની આતુરતાનો અંત આવ્યોનેત્રંગ કેન્દ્રનું પરિણામ ૬૨.૯૧ ટકા રહ્યુંMM ભક્ત હાઇસ્કુલનું પરિણામ ૬૫.૯૧ ટકા રહ્યુંબેસ્ટટ્યુશન ક્લાસિસ દ્વારા ગિફ્ટ વિતરણ કરાવ્યું નેત્રંગ નગર માં આવેલી શ્રીમતી એમ.એમ ભક્ત સ્કૂલ નાં…

નેત્રંગમાં ટ્રાઈબલ કિંગ ગૃપ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરાયું ,૭૯ બોટલ રક્ત એકત્ર

નેત્રંગમાં રક્તદાન કેમ્પનું આયોજનટ્રાઈબલ કિંગ ગૃપ દ્વારા કેમ્પ યોજાયોકેમ્પમાં કુલ ૭૯ બોટલ રક્ત એકત્ર થયુંનૈતિક ફરજ સમજીને રક્તદાન કરવુંરક્તદાતાઓનો આભાર માન્યો નેત્રંગમાં આજ રોજ ટ્રાઈબલ કિંગ ગૃપ દ્વારા ભરૂચ સિવિલ…

નેત્રંગના વાદરવેલી ગામના પાટીયા પાસે અકમાતનો બનાવ બન્યો

નેત્રંગના વાદરવેલી ગામમાં બન્યો અકમાતકારમા બેઠેલા પ્રેસેન્જરોએ બુમાબુમ પાડીખેતરોમાંથી પ્રેસેન્જરોને બહાર કાઢ્યારેફરલ હોસ્પિટલે સારવાર અઁથે લઇ ગયાજરૂરી કાગળો કરી વધુ તપાસ હાથ ધરી નેત્રંગ થી રાજપીપલા રોડ પર વાદરવેલી ગામના…

ગુજરાત માં ઠેર ઠેર ક મોસમી વરસાદ વરસી રહ્યો છે ત્યારે આજ રોજ ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકા માં બોબર બાદ વાતાવરણમાં પલટો આવતાં મેઘ રજા એ ભારે બેટિંગ કરી હતી…

વાલિયા-નેત્રંગ માર્ગ પર મીઠામોરા ગામમાં પીકઅપ ગાડીના ચાલકે બાઈકને ટક્કર મારતા અકસ્માત સર્જાયો

વાલિયા ગામમાં પીકઅપ ગાડીના ચાલકે બાઈકને ટક્કર મારતા સર્જાયો અકસ્માતમીઠામોરા ગામમાં ટક્કર મારતા બાઈક સવારોને સામાન્ય ઈજાઓ પહોંચીઅકસ્માતને પગલે બાઈક સળગી ઉઠીઅકસ્માત અંગે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી…

બેંક એકાઉન્ટ ખોલાવવા માટે સંપર્કમાં આવેલી સગીરા સાથે વારંવાર આચર્યુ દુષ્કર્મ, 7 માસના ગર્ભથી ફૂટ્યો ભાંડો

2016 થી 2022 દરમિયાન સતત સંપર્કમાં રહી તેણીની સાથે વારંવાર બળાત્કાર કર્યો નેત્રંગ પંથકમાં પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી 15 વર્ષની વિદ્યાર્થીની શિષ્યવૃત્તિ માટે નજીકના બેન્ક ઓફ બરોડા ખાતે સ્કોલરશીપ માટે…

નેત્રંગ:અમે હજુ ક્યાં લઈએ છીએ વિદાય? અમે તો આપના હદયમાં વસિશું સદાય, ધો.૮નાં વિદ્યાર્થીઓ

નેત્રંગમાં પ્રાથમિક શાળાના થવા બ્રાન્ચ ખાતે વાર્ષિક ઉત્સવ યોજાયો ધો.૮ નો વિદાય સમારંભ ૨૦૨૨-૨૩ યોજાયો પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મુકાયો શાળાના બાળકો આગળ પણ સિદ્ધિઓ હાંસલ…

નેત્રંગમાં ટ્રકમાં કતલખાને લઈ જવાતા પશુઓ સહિત સાત આરોપી ઝડપી,રૂ. ૧૧,૨૦,૦૦૦નો મુદામાલ જપ્ત

નેત્રંગમાં ટ્રકમાં કતલખાનામાં પશુઓ સહિત સાત આરોપી ઝડપી આરોપી સાથે રૂ. ૧૧,૨૦,૦૦૦નો મુદામાલ જપ્ત કાર્યવાહી હાથ ધરી ટ્રક માંથી ૧૫ ભેંસો તેમજ બીજી ટ્રક માંથી ૧૭ ભેંસો મળી આવી નેત્રંગ…

error: