રામનવમી હિંસા : એક્શન મોડમાં શિવરાજ સરકાર, આરોપીઓના ઘર પર ચાલ્યું બુલડોઝર,નોકરી છીનવાઈ
મધ્યપ્રદેશની શિવરાજ સરકારે તોફાની તત્વો સામે લાલ આંખ કરી છે. ખરગોનમાં રામનવમીના અવસરે થયેલી હિંસા મામલે રાજ્યની શિવરાજ સરકાર એક્શન મોડમાં આવી છે.સોમવારે તોફાનીઓના મકાનો તોડી પાડવાની કાર્યવાહી શરૂ થઇ…